________________
(૪૨) કરે તેજે કરી દિનકાર, સિંહાસણ સામિય ઠવિઓ, હુએ સુજય જયકાર. છે ૧૬ મે “તૃતીય ભાષા” તવ ચઢિઓ ઘણુમાણ ગજે, ઈંદભૂઈ ભૂયદેવત, હુંકાર કરી સંચરિએ, કવણ સુજિનવર દેવ છે. ૧૭ છે જે જન ભુમિ સમસરણ, પેખવી પ્રથમારંભ તે, દહદિસિ દેખે વિબુધ વધુ, આવતી સુરરંભ તે. છે ૧૮ મણિમય તારણ દંડ ધજ, કેસીસે નવ ઘાટ તે, વયર વિવજિત જંતુગુણ, પ્રાતિહારજ આઠ તે. છે ૧૯ મે સુરનર કિન્નર અસુરવર, ઇંદ્ર ઈંદ્રાણી રાય તે; ચિત્ત ચમક્રિય ચિતવે એ, સેવંતા પ્રભુ પાય છે. | ૨૦ સહસકીરણ સમ વીર જિણ, પેખવી રૂપ વિશાલ તે, એહ અસંભવ સંભવ એ, સાચો એ ઇદ્રજાલ તે. છે ૨૧ તવ બેલા ત્રિજગ ગુરૂ, ઈદ્રભુઈ નામેણ તે, શ્રીમુખ સંશય સામી સંવે, ફેડે વેદ પયણું તે. મે ૨૨ મે માન મેલી મદ ઠેલી કરે, ભક્ત નામે શીસ તે, પંચસયાસું વ્રત લિયોએ. ગાયમ પહિલે શીસ તે છે ૨૩ | બંધવ સંજમ સુણવિ કરે, અગ્નિભુઈ આવેઈતે, નામ લેઈ આભાસ કરે, સંપુણ પ્રતિબધેઈત.
૨૪ ઈણિ અનુક્રમે ગણ હરરયણ, થાપ્યા વીર ઈગ્યારતે, તે ઉપદેશે ભુવન ગુરૂ, સંયમ શું વ્રત બાર તે. એ રપ બિહું ઉપવાસે પારણું એ, આપણુપે વિહરંત તે, ગાયમ સંગમ જગ સયલ, જય જયકાર કરંત તે. એ ૨૬ છે “વસ્તુછદ” ઈદભુઈ ઈદભુઈ ચઢિય બહુમાન, હુંકાર કરી સંચરી, સમવસરણ પુતે તુરંતતે, ઈહ સંશય સામી સંવે, ચરમ નાહ ફેડે કુરત,