________________
( ર ) જિહાં લગે આતમારે, સંસારી કહેવાય. પદ્મપ્રભ ૩ કારણ જેગે છે બધે બંધનેરે, કારણ મુગતિ મુકાય; આશ્રવ સંવર નામ અનુક્રમેરે, હેય ઉપાદેય સુણાય. એ પદ્મપ્રભo | ૪ પૂજન કરણે હો અંતર તુજ પડોરે; ગુણ કરણે કરી ભંગ; ગ્રંથ યુક્ત કરી પંડિત જન કહ્યોરે, અંતર ભંગ સુઅંગ છે પદ્મપ્રભ૦ ૫ | તુઝ મુજ અંતર અંતર ભાજસેરે, વાજસે મંગલ સૂર; જીવ સરેવર અતિશય વાધસેરે, આનંદઘન રસપૂર. પદ્મપ્રભ૦ ૫ ૬ ઈતિ.
છે અથ શ્રી સુપ નિન વતન છે
રાગ સારંગ આહાર છે લલનાની શી છે - શ્રી સુપાસ જિન વંદિયે, સુખ સંપત્તિને હેતુ. | લલના શાંત સુધારસ જલનિધિ, ભવસાગરમાં સેતુ. છે લલના છે શ્રીસુપાસ છે ૧ મે સાત મહા ભય હાલત સમમ જિનવર દેવ. લલના છે સાવધાન મનસા કરી, ધારે જિન પદ સેવ. મે લલના | શ્રીસુપાસ૨ | શિવશંકર જગદીશ્વરૂ, ચિદાનંદ ભગવાન; એ લલના | જિન અરિહા તીર્થકરૂં જ્યોતિ સ્વરૂપ અસમાન; } લલના શ્રી| ૩ | અલખ નિરંજન વચ્છ૭, સકલ જતુ વિસરામ; એ લલના છે અભય દાન દાતા સદા, પૂરણ આતમરામ . લલના | શ્રી. કે ૪ વીતરાગા મદ ક૯૫ના, રતિ અરતિ ભય સોગ; ને લલના બે નિદ્રા તંદ્રા દૂર દશા, રહિત અબાધિત વેગ. લલના છે શ્રી ૫ પરમ પુરૂષ પરમાતમા, પરમેશ્વર પરધાન; એ લલના | પરમ પદા
1.