________________
(૩૯૯). દેશ અનાચે જે ઉપ છવા ઈદ્રી હાણી થાય; આયુષ્ય ઓછો હવે, આવા ધર્મ કીધે કેમ જાય. જીવા છે ૧૯ મે કદાચિત નરભવ પામી, જીવા ઉત્તમ કુળ અવતાર, દેહ નિગી પામીઓ, આવા એળે ગયે અવતાર. ૨૦ ઠગ ફાંસીગર એરટા, જીવા ધીવર કંસાહી જાત; જન્મીને મુઓ નહીં, જીવા એ ન રહી કેાઈ જાત. છવા છે ૨૧ મે ચૌદ રાજ લેકમેં, જીવા જન્મ મરમરણને જેર; વાલાઝ માત્ર ભૂમિકા, જીવા ઠાલી ન રાખી ઠેર. જીવા | ૨૨ એહિજ જીવ રાજા હુ, જીવા હસ્તી બાંધ્યા બાર, કબીક કમને વશે, જીવા ન મળે અન્ન આધાર. જીવાય | ૨૩ છે એમ સંસાર ભળતાં થકાં, છવા પામ્ય સામગ્રી સાર; આદર દે છકાયને, છુવા, જાયે જન્મારે હાર. જીવા | ૨૪ ખાટા દેવજ પૂછઆ, છવા લાગે કુગુરૂ કે પાસ; બેટે ધર્મ આદર્યો છવા લાગી મિથ્યાત્વની વાસ જીવા. | ૨૫ કબહીક તો નરકે ગયે, જીવા કબહીક હુએ દેવ; પુણ્ય પાપના ફળ થકી; જીવા ચિહું ગતિ કીધે ફેર છવા છે ૨૬
ઘાને વળી મેહપતિ છવા મેરૂ સમા ઢગ કીધ, સાચી શ્રદ્ધા બહેરે, છવા એકે ન કાર્ય સિદ્ધ. છવાશે ર૭ ચાર જ્ઞાનથી પડયા પછી, જીવા નરક સાતમી જાય; ચઉદ પૂરવના ભણ્યા, જીવા પડે નિગોદમાંહે. જીવા. ૨૮ છે ભગવંત ધર્મ પામ્યા પછી જીવા કરણ ન જાએ ફેક; કદાચિત પડવાઈ હે, જીવા અરધા પુદ્ગલમાં મોક્ષ. જીવા | ૨૦ સુહમને બાદર પણે, જીવ મેલી વગણ