________________
( ૩૯૩ )
જીવતે જાણીએ, જીવ અજીવ વખાણીએ, પ્રાણીએ ઈમ કેમ જૂદુ' પામીએ, અસાધુ સાધુ મતિ વટ્ટીએ, સાધુ અસાધુ નિદીએ, છિદીએ સયમ શ્વેત સુણિ નામિચેએ ॥ ૩૧ !! નવિ મૂકયા સ‘સારથી, કેવલ જ્ઞાન રતી નથી, દુ:ખથી છુટા એમ મુખે ભાખીએ એ સકલ કર્મના ક્ષય કરી, પાહેાતા જે શિવપદ્મ પૂરી ભ્રમ ધરી ચઉતિ તેહને રાખીએ એ. ।। ૩૨ ! ઠાણાંગે એમ સહ્યું, દેશ વિધ મિથ્યા ગુરૂ હ્યું, હવે લહ્યું સકિત તેણે તે પરિહરૂ એ, પાપ અઢારહ સેવીએ, ત્રિવિધ ત્રિવિધ તે નિષેધીએ, છેદીએ આઠે કમ ભવજલ તરૂએ ।। ૩૩ ।। શ્રાવક ભાવે ભાવના, કૉંચે ત્યજસ્યું ધણુ, સચણા સુધે લયણે, સ’જમ ગ્રહિ હોંશે, સેવસ્યું એ પચ મહાવ્રત ઉચરી, નિરતી કરૂણા મને ધરી અણુસરી ગુરૂપય મૂલે વિહરસ્યુ એ ॥ ૩૪ ॥ સલેખન પહિલુ કરી, અસના દિકને પરિહરી, આસરી સલેખણના દોષથી, એ એણિપ૨ે મનારથકરે, અવસર આવે આદરે ગુરૂમુખે ચિત્ત ધર્મ, સમાધિથી એ ૫ ૩૫ ૫ એણિપરે હુઈ આરાધના, અહેાનિસ જે વરી સાધના, તે ધન્ય પંડિત મરણે જે મરેએ માલમરણુ બહુ પરે કરી, જીવડલે ચિહું ગતિ ફ઼િરી મને ધરી મમતા તિણે કેમ ભવ તરે એ ॥ ૩૬ ના પુત્ર કલત્ર ધને મન રમ્યા, એલે માનવ ભવ ગમ્યા નહુ દમ્યા તપ સ’જમે એ પ્રાણીયાએ સુગુરૂ વચન શ્રવણે સુણી, મૂઢ પણે તે અવગણી વિષ્ણુ ઘણી ક્રુતિ જારે તાણિયાએ. ॥ ૩૭।। તે દુઃખ સાંભલી ઉભગ્યા, જીનવર વચને ચિત્ત લગ્યેા, નઉ લગ્યે આરતિ ધ્યાને મન