________________
(૩૮૫) જીનેશ્વર સાહિબા તુમ શરણે હવે આરે, દાસ અવગુણું નવી લેખીયે, જેહ નિજ નામ આધારે, વીર૦ મે ૨ ! ભવ દુઃખથી અતિ ઉભગી, પ્રભુ ચરણે હું આરે, ભવજલધીથી તારજે, તારણ બિરૂદ ધરાયેરે. વીર રે ૩ જલધર મહીપર વરષતે, જુવે ન ઠામ કુઠારે, મહેર સદા સવી ઉપરે, સરખી પ્રભુ ગુણ ધામેરે. વીર. ૪૫ અપરાધી સવિ તારિયા, તુમ કરૂણા નહી પારે, તિમ મુજને પ્રભુ તાર, તુમ વિણ નહી આધારે. વીર જી. ૫ ૫ ૫ સુધી સંયમ નવિપલે, એહ દુસ્સમ પંચમ આરે, જે કરૂણા સાહિબ તણી, હશે તો ભવ પારે, વીર છે ૬ | શુભ વિધિ કરી ભત, પંડિતને મન ભારે, અચલ ગુણથી દીપ, અચલ ગચ્છ સવારે. વીર| ૭ | સૂરીશ્વર નાયક ભલા, જીતેંદ્ર ગુણ નિધિ રાયેરે, સૂર્ય શશી ગુરૂ સેવતાં, ભવિયણ શિવપુર પારે. વિર૦ | ૮ | ઓગણીશશે ઓગણોતેરે, બિદડા નગર મુજારેરે; પાર્થ પ્રભુ પસાઉલે, સ્તવન રચ્ચે મહારેરે વીરજીનેશ્વર સાહિબા. ૯ સંપુર્ણ.
॥अथ श्री वैकुंठ पंथ प्रारंभ ॥ વૈકુંઠ પંથ બીહામણે દેહિલે છે ઘાટ, આપણને તિહાં કેઈ નહિ; જે દેખાડે વાટ. | ૧ | માગ વહેરે ઉતાવ, ઉડે છરી ખેહ, કેઈ કેાઈને પડખે નહિ, છાંડી જાય સનેહ. માર્ગ છે ૨ | એક ચાલ્યા બીજા ચાલશે, ત્રીજા ચાલણહાર; રાત દિવસ વહે વાટ, પરખે નહિ
૨૫