________________
(૩૪૩), નય આથ છે સાધુને આપણી. | ૧૦ | સકલ ગણી પિટકનું સાર જેણે કહ્યું, તેહને પણ પરમ સાર એહજ કહ્યું; ઘ નિયુક્તિનાં એહ વિણ નવિ મિટે, દુઃખ સવિ વચનાએ પ્રથમ અંગે ઘટે. ૧૧ શુદ્ધ નય યાન તેહને સદા પરિણમે, જેહને શુદ્ધ વ્યવહાર હીયડે રમે; મલિન વચ્ચે યથા રાગ કુકમ તણો, હીન વ્યવહાર ચિત્ત એહથી નવિ ગુણો. ૧૨ જેહ વ્યવહાર સેઢી પ્રથમ છાંડતા, એક એ આદરે આપ મત માંડતાં; તાસ ઉતાવલે નવિ ટલે આપદા, શુધિત ઈચ્છા ઉંબર ન પાચે કદા. ૧૩ ભાવ લવ જેહ વ્યવહાર ગુણથી ભલે, શુદ્ધ નય ભાવના તેહથી નવિ ચલે, શુદ્ધ વ્યવહાર ગુરૂ વેગ પરિણતપણું, તેહ વિણ શુદ્ધ નયમાં નહિ તે ઘણું. મે ૧૪ કેઈ નવિ ભેદ જાણે અપરિણત મતી, શુદ્ધ નય અવિહિ ગંભીર છે તે વતી; ભેદ લવ જાણતાં કેઈ મારગ તજે, હાય અતિ પરિણતી પર સમય સ્થિતિ ભજે. મે ૧૫ છે તેહ કારણ થકી સર્વ નય નવિ કહ્યા, કાલિક શ્રુતમાંહે તીન પ્રો લહ્યા; દેખી આવશ્યકે શુદ્ધ નય ધુરં ભણી, જાણી ઊલટી રીતી બેટિકતણું. ૧દા શુદ્ધ વ્યવહાર છે ગ૭ કિરિયાથિતિ, દુષ્પ સહ જોવ તીરથ કહ્યું છે નીતિ; તેહ સંવિજ્ઞ ગીતાર્થથી સંભવે, અવર એરંડ સમ કેણ જગ લેખવે. મે ૧૭ શાસ્ત્ર અનુસાર જે નવિ હઠે તાણિયે, છત દાખે જિહાં સમય સારૂ બુધા, નામ ને ઠામ કુમતે નહી જસ મુધા. ૧૮ છે નામ નિગ્રંથ છે પ્રથમ એહનું કહ્યું, પ્રથમ અડપાટ લગે ગુરૂ ગુણે સંગ્રહ્યું, મંત્રી કોટી જપી નવમ પાટે યદા, તેહ કારણ કયું નામ