________________
(૨૭) વિચે પ્રતિકુલ, સુગુણ નર શ્રીજિન ભાષિત વચન વિચારિ.
એ ટેક. ૪૧ સુર નર સુખ જે દુઃખ કરિ લેખ, વ છે શિવ સુખ એક સુત્ર બીજું લક્ષણ તે અંગીકારે, સાર સંવેગશું ટેક. સુ. શ્રી જિન| કરે છે નારક ચારક સમભવ ઊભાગ્યે, તારક જાણિને ધર્મ સુ ચાહે નિકલવું નિર્વેદ છે, ત્રીજું લક્ષણ મર્મ. સુ. શ્રી જિન છે ૪૩ છે દ્રવ્ય થકી દુઃખીયાની જે દયા, ધર્મ હીણની ભાવ; સુત્ર ચોથું લક્ષણ અનુકંપા કહી, નિજ શકતે મન લાવ, સુઇ શ્રી જિન છે જ છે જે જિન ભાંખ્યું તે નહી અન્યથા, એહ જે દઢ રંગ. સુત્ર તે આસ્તિકતા લક્ષણ પાચમું, કરે કુમતિને એ ભંગ. સુ. શ્રી જિન છે ૪૫ છે
જિન જિન પ્રતિ વંદન દિસે છે એ દેશી.
પર તિર્થી પરના સુર તેણે, ચિત્ય રહ્યા વલી જેહ, વંદન પ્રમુખ તિહાં નવિ કરવું, તે જયણા પટ ભેયરે, ભવિકા સમક્તિ યતના કરજે. ટેક છે ૪૬ વંદન તે કરજેડને કહિયે, નમન તે શીશ નમાડે; દાન ઈષ્ટ અન્નાદિક દેવું, ગૌરવ ભગતિ દેખાડેરે. ભવિકા છે ૪૭ | અનુપ્રદાન તે તેને કહિ, વાર વાર જે દાન દેવ કુપાત્રે પાત્ર મતિયે, નહિ અનુકંપા મારે. ભવિકા છે ૪૮ છે અણુ બેલાવે જેહ ભાંખવું, તે કહિચે આલાપ; વારંવાર આલાપ જે કરે, તે કહિ સંલાપરે. ભવિકા છે ૪૯ છે એ જયણાથી સમકિત દીપે, વલી દીપે વ્યવ