________________
(૨૪) વી છે ત્રત પણે ઈહાં યમ સંપજે, ખેદ નહીં શુભ કાજે રે; શ નહીં વલી અવરસું, એહ ગુણ અંગ વિરાજે રે; વી ૭ | યોગનાં બીજ ઈહ ગ્રહે, જિનવર શુદ્ધ પ્રમાણે રે; ભાવા ચારજે સેવના, ભવ ઉદ્વેગ સુઠામે રે. વી. | ૮ છે દ્રવ્ય અભિગ્રહ પાલવા, ઓષધ પ્રમુખને દાને રે; આદર આગમ આસરી, લિખનાદિ બહુ માને રે. વી૯ લેખન પૂજન આપવું, કૃત વાચના ઉદગ્રાહો રે; ભાવ શિસ્તાર સઝાયથી ચિંતન ભાવન ચાહે રે. વી. i ૧૦ મે બીજ કથા ભલી સાંભલી, રોમાંચિત હીયે દેહ રે; એહ અવંચક યોગથી, લહિ ધરમ સનેહ રે. વી. | ૧૧ છે સદ્દગુરૂ વદન ક્રિયા તેહથી ફલ હોયે જે રે; લેગ ક્રિયા ફલ ભેદથી વિવિધ અવંચક અહે રે. વી. ! ૧૨ ચાહે ચાર તે ચંદને, મધુકર માલતી બેગી રે; તેમ ભવિજન સહજ ગુણે હોયે, ઉત્તમ નિમિત્ત સંગી રે. વી. મે ૧૩ એહ અવંચક ગ તે, પ્રગટે ચરમા વરતે રે; સાધુને સિદ્ધ દશા સમો, બીજનું ચિત્ત પ્રવતે રે. વી. છે ૧૪ છે કરણ અપૂર્વના નિકટથી, જે પહેલું ગુણઠાણું રે; મુખ્ય પણે તે ઈહાં હૈયે, સુયશ વિલાસનું ટાણું રે. વી. માનપા
' હાલ બીજી
મન મોહન મેરેા એ દેશી દર્શન તારા દષ્ટિમાં, મન મોહન મેરે, ગોમય અગ્નિ સુમાન; મન શૌચ સંતેષને તપ ભલા, મન, સઝાય ઈશ્વર ધ્યાન, મન છે ૧ છેનિયમ પંથ ઈહાં સંપ જે,