________________
(૨૧) श्री चिंतामणी प्रभु स्तवन
રાગ સિદ્ધાચલે જાઉં રે ચિંતામણી સ્વામી રે, કહું શીર નામી રે, પ્રભુ સુણે વિનતી હેજી, પારસ પ્રભુ તુમ સમ દેવ ન કોય. વારી પ્રભુ દેખ લીયા જગ જેય. ચિં૦ | ૧છે હમ તુમ સરિખા નાથજી, જીવન ન ભેદ લગાર, તુમ નિજ રૂપ રમ રહે, હમ રૂલતે સંસાર, હારે પ્રભુ કમ તણા એ પ્રતાપ. ચિં ! ૨ કે કાલ પ્રવાહ અનાદિકે, ચેતન, કમ સબંધ, દૂર કિયા તુમને પ્રભુ, હમ બિચમે રહે બન્ય, હારે પ્રભુ તમ વર નહિં નહિં સ્વામી ચિં. . ૩ ક્રોધ માન માયા અતિ લોભ પરમ યે દેષ, અંશ નહિ તુમમેં પ્રભુ વીતરાગ ગુણ પિષ, વારી પ્રભુ ચિદઘન રૂપ અમાપ. ચિં છે ૪છે નિર્દોષીકે ધ્યાનસે, ધ્યાતા ધ્યેય અદષ, પારસમણુ કંચન કરે, ગુણી અલંબન જોશ, વારિ પ્રભુ સેવક સમે સંગ આ૫. ચિ | ૫ | લાલ બાગમેં રમ રહે, નિજ ગુણ દીન દયાલ, મોહમયી નગરી ખરી, વિણ નહિ મેહ જંજાલ, વારી પ્રભુએ તુમ નિજ ગુણ છાય. ચિં છે ૬ આતમ સતાં સારિખી, સબ જગ જીવ સ્વભાવ, આતમ લક્ષમી પામી, વિઘટે જીવ વિભાવ, વારિ પ્રભુ વલ્લભ હર્ષ મિલાપ, ચિં૦ | ૭ |
श्री महावीर प्रभु स्तवन
રાગ-મૈને ભેટે વીર છણંદ, આજ પાવાપુરી આયેરી, સખી સમવસરણ જનરાજ, દર્શન કરત જન્મ અઘનાસે, મનુષ્ય જન્મ સુફલ