________________
(૨૯) લાગી, ભવ ભય હરનારી તુમ સુણવા; વાણી સુખકારી, હું ચાહું હું ચાહુ જિનવર થઈને હુશીયારી, મનમાં આંખલડી લાગી. વીરજી | ૧ | દર્શન નરનારી તુમ કરવા, આ શુભ ધારી, તું દાતા, તું દાતા, શિવસુખ થઈને શિવચારી, મનમાં આંખલડ લાગી. વી. ૨ અઘહર ઉપકારી પ્રભુ તુમ છે, આતમ હિતકારી, હું માગું, હું માગું, સુખકર વલ્લભ ભવપારી; મનમાં આંખડલી લાગી. વીરજી | ૩ |
श्री जिनेश्वर स्तवन રાગ-પંજાબી ઠેકે પ્રભુ નામસે પ્રભુ વંદન કરે, નિત્ય નમન કરે, ભવસાગર તરે; જિન જ૫ જ૫ જ૫; કિયા પૂજા વિચાર, જે દેને પ્રકાર, કરે સારા સંસાર, ભવ ટપ ટપ ટપ. પ્રભુ છે ૧ | પૂજા સુખકી છે વેલ, મિલે સ્વર્ગો કે ખેલ, હવે સિદ્ધ બિચ મેલ; કમ ખપ ખપ ખપ, પ્રભુ પૂજા સુધાર, કહી શાસ્ત્રનુસાર, દુર્ગતિ કે નિવાર, નર્ક કપ કપ ક૫. પ્ર. છે ૨૫ વીના સરધાન સહી, શુદ્ધ કિરિયા નહી, જિન દેવે કહી, તજ ગપ ગપ ગ૫; ઉડા દુમતિ કાગ, જાવે - મને ભવ ભાગ, લગા ધ્યાન સુલાગ; કર તપ તપ તપ. પ્રભુ છે ૩ પ્રભુ મૂતિ અમલ, કરે આતમ કે તેલ, દેવે મહકે રોલ; માર ધ ધ ધ૫, એ બલી પ્રભુ ભૂપ, નહીં પરે ભાવકૂપ, હવે ચેતન સરૂ નહી મપ