________________
(૧૯૪) श्री वीरप्रभु स्तवन
રે પડી મા-રાગ : મહાવીરના મહામંત્ર જે, અહિંસા તણે છે આપણે; સિદ્ધાંત સમજી વીરના, જૈનત્વને દીપાવજે. મહા
૧. શાન્તિ, ક્ષમા, સમભાવથી, સંસારના સહુ જીવથી; વતી પરસ્પર પ્રેમથી જૈનત્વને દીપાવજે. મહા મે ૨ સંસારના સંચીતની, સહુ સાંકળે સંકળાયેલા નહી કેાઈને દુભાવતા, જૈનત્વને દીપાવજે. મહા. ૩ પલટાય પળ પળ રંગ વિધવીધ, જીવનમાં સહુનાં અરે, કરણીજ તેવા ફળ મળે, જૈનત્વને દીપાવજે. મહા પાકા ચડતી અગર પડતી કદી, શુભ કે અશુભ એ કમથી; ચમકાર છે દીન ચારના, જૈનત્વને દીપાવજે. મહા પાપા નીતિ તણી નીકા તણા, નાવિક થઈ તારે તરે, નિર્મળ જીવનના નીરથી જૈનત્વને દીપાવજે. મહા + ૬ સેવક અને સાચા તમે, સ્વપરના કલ્યાણનાં, રક્ષક બની રક્ષા કરે, જૈનત્વને દીપાવજે. મહા | ૭
श्री महावीरप्रभु स्तवन . તાત સિધારથ ત્રિસલા માતા, ભવ્ય જનને આ નંદ દાતા; પરમ પ્રતાટી પ્યારા હે, એ તે મહાવીર પ્રભુ અમારા; હાં હાં રે એ તે મહાવીર પ્રભુ અમારા. | ૧ | ભવી મન મંદીર માં રસ રેલે, તીર્થક્ય પણ મમતાને મેલે, ગૌતમ તમ હરનારા હે, એતે મહાવીર પ્રભુ અમારા. હાં ૨ જ્ઞાન દ્રષ્ટિથી મનહર મૂર્તિ