________________
(૧૮૨) મહારે શું કહેવાનું રહે, જગનાથ તું જાણે મને, રત્ન ઉડાડે કાગને, તેમ મેં મનુષ્ય ભવને;
યાચું ભવ ભવ ન્હારી સેવા મળે. પ્રભુ ને ૪ વરસાદ વરસે એક સરખો સારી નરસી ભૂ પરે; શશી પ્રકાશે તેજ રીતે ઉંચ નીચનાં ઘર પરે, તેમ કરે કૃપા હું રંક પરે. પ્રભુ ! પા
श्री महावीरस्वामी स्तवन
ગરબા (રાગ – તે કાન). સેવાના પાઠ વીરે શીખવ્યા હે રાજ, શીખે તમથી જેટલાં શીખાયરે, સુવર્ણ ભારતને આંગણે, સેવાના કામ બહુ દોહ્યલાં હો રાજ, જીવના જોખમે છેડાય રે. સુ| ૧ | ઘેર વિકરાળ મહા જંગલે હો રાજ, ફણીધર મહાકાળ રે. સુ| ૨ | સંતે વિચાર્યું એના મન મહી હે રાજ; સમતા શસ્ત્ર શ્રીકાર છે. સુત્ર | ૩ | આત્મ શકિતના માપ માપશું હું રાજ, જગતમાં સહુ જીવ છે આઝાદ ૨. સુ. ૪ પ્રયાણ કર્યું આત્મ તેજથી હે રાજ, આવી પહોંચ્યા જ્યાં છે મણીરાજ. સુ છે ૫ કોળે ધમધમી કુફાડાં મારતે હો રાજ; ફેલા વાલા ચારે પાસ રે. સુ જે ક્રોધી ચંડકોશીઓ હો રાજ, તેવાં ક્ષમા સાગર ગંભીર વીર રે. સુo | ૭ | સર્ષ સ્વભાવે પ્રવૃત્તિ આદરી હે રાજ; વીરે સેવ્યું મૌન ત્યાં ઉદાર રે. સુ| ૮ કાધીએ ક્રોધ ઘણે કાઢીઓ હે રાજ; વળ્યું નહી આભ તેજ