________________
(૧૪) श्री अभिनंदन जिन स्तवन (વહાલા વીર નેશ્વર જન્મ જરા નિવારજરે, એ રાગ )
મારા પ્રાણથી પ્યારા પ્રભુજી મુજને તારજો રે, દીના નાથ દયાલ પ્રીતમ ન વિસાજે રે; મારા પ્રાણથી પ્યારા ભ્રમણાથી હું ભૂલે પડઓ, માર્ગ ન સાચે તેથી જીએ, દયાનિધિ છે દેવ વાટ દેખાડજે રે. મહારાટ છે ૧ છે કુમતિને સુમતિ કરી જાણ, સંત ચરણમાં વૃત્તિ ન આણી, નાથ નિરંજન કૃપા સદાય વધારજો રે, મારા પ્રાણથી | ૨ સાધન કરતાં કરતાં થાક, સ્વછંદમાં હું થયે જ પાકે, સદગુરૂ ઉપર શ્રદ્ધા મુજને આપજે રે, મારા પ્રાણથી | ૩ | કષાયના ફૂપમાં હું પડીઓ, રાગ હેશ ભૂતે આથીઓ, પ્રભુજી મહેર કરીને મારી વારે આવજો રે, મારા પ્રાણથી છે ૪. શરણ તમારું લીધું સ્વામી, ભકિતમાં નહી રાખું ખામી, ત્રિવિધ તાપથી વહેલા વિભુ ઉદ્ધારજો રે. મારા પ્રાણથી ! ૫ આજ મને રથ મારે ફળીયે, પરમનાથ નિરંજન મળીયે; અને નંત અવ્યાબાધ સુખમાં રાખજે રે. મારા પ્રાણથી છે છે ૬ છે તું છે સાહેબ સાચે મારો, તુજ વિના નથી કેઈ આરે; સેવક કેરી સેવા ચરણે ધારજો રે. મારા પ્રાણથી. | ૭ | અભિનંદન પ્રભુ જગદાનંદન, નિત નિત ઉઠી કરૂં તુજ વંદન, શિષ્ય કપુર અકેદુ કેરે નમેરે. મારા પ્રાણથી | ૮ |