________________
(૧૪૧) મર અજરાત્મ સુખકારા. પ્રભુ મલ્લિ૦ છે ૬. જિતારિ કુંભકુલચંદા, નમે અકેદુ જિનચંદા, તમે મુજ એક છો પ્યારા. પ્રભુમલિ૦ છે ૭ છે ॥ अथ श्री मुनिसुव्रत स्तवन.॥
(રાગ બનજારે) મુનિસુવ્રત જિન મનહારા, દેજે નિજ દર્શન પ્યારાં, સુમિત્ર તાત જિનરાયા, શુભ કંચન વરણી કાયા, ક૭૫ લંછન પદ પ્યારા, મુનિસુવ્રત જિન મનહારા, ૧ નહી કમ વળી નહી કાયા, પદ્માવતી દેવીના જાયા, પ્રભુ પાપ તાપ હરનારા, મુનીસુવ્રત જિન મનહારા. . ૨ તુજ દર્શન મુજ મન પ્યારાં, દુખ જન્મ મરણ હરનારાં, તુંહી ત્રિભુવન તારણહાર, મુનિસુવ્રત જિન. | ૩ | જિન ધર્મ વિના દુઃખ પાયા, ચઉ ગતિના ચેક ફરાયા, લહી પુજે નર અવતારા, મુનિસુવ્રત. કે ૪ | પ્રભુ હાથ હવે મુજ ઝાલે, દુર્ગતિનાં દુઃખ ટાળે, તારે મન મોહનગારા. મુનિસુવ્રત. . ૫ છે શ્રી વશમા જિનવર રાયા, પુને તુજ દર્શન પાયા, નમે અકેદુ અણગારા. મુનિસુત્રત. ૬ | अथ श्री अकवीशमा श्री नमिजिन स्तवन. (જરી સામું જુઓ શ્રી મહાવીર–એ રાગ)
વહાલા વારે આવે શ્રી નમિદયાલ હ શિખર ગિરિવાસી રે વહાલા જન્મ મરણ દુખ સહિયાં, તે તે