________________
(૧૩૩). લાલ, કરૂણા નજર કરી જેયરે સુપા) ભાવ ભક્તિવિણ ભાવનારે લાલ, ઈહાં આવે નહિ કેયરે સુપાત્ર છે ૬ અમલનેર સંઘ સાથમાંરે લાલ, જાત્રા કરી જિનરાજ રે સુપાત્ર દર્શન કરતાં દિલ ઠર્યુંરે લાલ, સફલ જનમ થયે આજરે. સુપાત્ર છે ૭. સમિતિ ક્ષેત્ર નિધિ ચંદ્રમાંરે લાલ, ચૈત્ર ચતુરથી સારરે સુપાત્ર પુરૂષોત્તમ પરમાતમારે લાલ, રવિ મે કવિવાર સુપા | ૮
છે અથ શ્રી ચંદ્રનું નિન સ્તવન ,
(રાગ રામગ્રી) ચંદ્રપ્રભુ મને તારજો, સુણ દેવાધિદેવ પાપ હરણ પરમાતમા, કરતા સુરનર સેવ. ચંદ્રપ્રભુ. ૧ નંદન લક્ષમણ દેવીને, મહાસેન કુલચંદ; ત વરણ સમતા નિધિ, નિરખત નયનાનંદ. ચંદ્રપ્રભુ. મે ૨ એ બહુ ભવ ભટકી આવિયે, તુમ ચરણે જિનરાજ; ભવદવ તાપ મિટાવજે, મનમોહન મહારાજ. ચંદ્રપ્રભુ. સા અંતરયામી છે ઉરના સહુ જાણે જગનાથ; દેષ અનાદિ નિવાર, સાચા શિવપુર સાથ. ચંદ્રપ્રભુ. ૪ દેટર્સે ધનુષની દેહડી, શશી લંછન પ્રભુપ્રાય, કેવલ કમલના ધણી, ત્રિભુવન જન સુખદાય. ચંદ્રપ્રભુ. | ૫ | મેહનગારા મેંથણ્યા, જગ બંધવ જગદીશ બલિહારી પ્રભુ નામની, નમત રવિ દિન નિશ, ચંદ્રપ્રભુ. ૫ ૬ છે
* શુક્રવાર.