________________
નાદી, ૫ર નિમિત્ત તે વિષય સંગાદિક, તે સંગે સાદિ રે, સ્વામી વી| ૪ | અશુદ્ધ નિમિત્તે એ સંસરતા, અત્તા કત્તા પરને, શુદ્ધ નિમિત્ત રમે જબ ચિદઘન, કરતા લેતા ઘરને રે, સ્વામી. વી. એ ૫ છે જેહના ધર્મ અનંતા પ્રગટયા, જે નિજ પરિણતિ વરીયે, પરમાતમ જિનદેવ અમાહી, જ્ઞાનાદિક ગુણ દરીયે રે. સ્વામી. વી. | ૬ | અવલંબન ઉપદેશક રીતે, શ્રી સીમંધર દેવ; ભજિયે શુદ્ધ નિમિત્ત અને પમ; તછયે ભવ ભય ટેવ રે, સ્વામી, વી. | ૭ | શુદ્ધ દેવ અવલંબન કરતાં, પરહરીયે પરભાવ; આતમ ધમ રમણ અનુભવતાં, પ્રગટે આતમ ભાવ રે, સ્વામી, વી. ૮ આતમ ગુણ નિરમલ નીપજતાં ધ્યાન સમાધિ સ્વભાવે, પૂર્ણાનંદ સિદ્ધતા સાધી, દેવચંદ્ર પદ પાવે રે, સ્વામી | ૯ | ઇતિ છે ॥२ अथ श्री युगमंधरजिन स्तवनं ॥
છે નારાયણાનીદશી શ્રી યુગમંધર વીનવું રે, વિનતી અવધાર રે, દયાલ રાય, એ પર પરિણતિ રંગથી રે; મુજને નાથ ઉગાર રે, છે દo | શ્રી| ૧ | કારક ગ્રાહક ભેગ્યતા રે, મેં કીધી મહારાય રે, દવે | પણ તુજ સરિખે પ્રભુ લહી રે, સાચી વાત કહાય રે. ૬૦ ૫ શ્રી | ૨ | અધપિ મૂલ સ્વભાવમેં રે, પરકતૃત્વ વિભાવ રે, દ0 | અસ્તિ ધરમ જે માહરે રે, એહને તથ્ય અભાવ રે, / દવા છે શ્રી છે ૩ો પર પરિણામિકતા દશા રે, લહી પર કારણ યોગ રે,