________________
(૧૬) ભકિત ઉદાર, આરાધી જિનપદ ભલે, થાએ જિન કરે જગ ઉપગાર હો. સાજન | ૬ | રે એહવું મન નિશ્ચલ કરી, જી રે નિશિદિન પ્રભુને ધ્યાય, પામે સોભાગ્ય સ્વરૂપને નિવૃત્તિ કમલાવર થાય છે. સાજન છે ૭ ઈતિ.
છે શ્રી મહાવીરવિન સ્તવન રાજુલ પુછે રે સખી પ્રત્યે, રાજુલ પુછે વાતરે, સુણે
સજની અમારી વાત–એ દેશી. હું તુમ પૂછૂરે પરમ ગુરૂ, હું તુમ પૂછું વાચરે; કહો પ્રમને ઉત્તર સાચ; હું એક માગું રે પરમ ગુરૂ, હું એક માગું વાચરે, દીઓ નામ તુમારને સાચ. એ આંકણી નામ તુમારે રે જગત ગુરૂ, નામ તુમારે વીરજી રે, તેહનો અભુત ભાવ; મન શું વિચારી જોઈએ, તવ ઉપજે વિવિધ બનાવરે, સુણે સદગુરૂ માહરી વાચરે હું તુમ૧ નવરસ માંહે રે જગત ગુરૂ, નવરસ માંહે પાંચમે રે, રસનું નામ છે વીર, તે વલી વિવિધ વખાણુંયે, તેના નામ કહ્યાં ત્રણ ધીરરે. સુo ૨ | આજિદાનમાંરે જગત ગુરૂ, આજિદાન તિમ ધર્મમાં રે, સમરથ કહીયે વીર; તન ધન મન શંકા નહીં, મનમેદ રોમાંચ શરીરરે. સુણે. હું તુમ સે ૩ છે એ લક્ષણ રસરે જગત ગુરૂ, એ લક્ષણ રસ વીરનાંરે છે તેમને પ્રત્યક્ષ, ગુણ સેનાની તે છતા, બહિરંતર લક્ષણ લક્ષરે. સુણે હું તુમ | ૪ | તત્વ પરીક્ષક રે જગતગુરૂ, સત્વ પરીક્ષક સુર દયે રે, આજિવીર તમે એમ; લેક