________________
(
૫ ).
પાઈયે. ભવિ. દશમ જિનેંદ્રિકે ભક્ત છે. મન સૌભાગ્ય ચંદ્ર દયા ભાખે, ભવિ. સ્વરૂપચંદ્ર સુખ યુકત છે. મન | ૭ | ઈતિ.
| | થ થી એવાંગિન સ્તવ | હલધરછ હવે કેમ કરવું તેમ પરકમ મહે–એશી,
હો જીનવરજી, નિજ દરિસણ દેખાડી પ્રીત સુધારીયે, તુમ દરિસણ છે ભવ ભય હરણે, આઠ કર્મ જલદી તારણ તરણે, સંસારીને શિવસુખ કરણે હે જિન૧ એ આંકણું. મુનિ શ્રાવક ધર્મ દુવિધ ભાગે, તે ભવ્યજને આગલ દાખે, તેણે તુજ વચને અમૃત ચા, હો જિનવરજી, નિજવાણી સંભલાવી સમકિત આપીયે, કે ૨ છે જે હુતા પાપતણા કારી, તે તે તાર્યા બહુ નરનારી, તુજ સમ નહીં કોઈ ઉપગારી, હે જિનવરજી, નિજ કર અવલંબાવી તારક તારીયે. . ૩. તું અધ્યાતમ સૂરજ ઉગે તવ મહાદિક તમ દૂર ગયે, ભવિ મનમાં જ્ઞાન પ્રકાશ થયે, હો જિનવરજી, મન ઉદયાચલ બેસી મિથ્યાત્વ નિવારિ ૪ | તુજ વદન કમલ દરીસણ
પ્યારે, તિહાં મન મધુકર મોહ્યો માહરે, ક્ષણ એક તિહાંથી ન રહે ન્યારે હો જિનવરજી અવલોકન નિત્ય તેહને મુજને દીજીયે. . પ છે ધરણિંદ્ર સહસ્સ મુખશું ભાખે, તાહરા ગુણ નિત્ય નવલા દાખે, તેહે પાર ન લહે ગુણને લાખે, હે જિનવરજી, અનંત ગુણાત્મક તું સોહે ગુણ તાહરા છે ૬. સભાગ્યચંદ્ર ગુરૂને શિષ્ય કહે સ્વરૂપચંદ્ર