________________
(૮૬) છે અથ શ્રી વર્ધમાનગિન સ્તવન |
I રાગ ધન્યાશ્રી છે ગિરૂઆરે ગુણ તુમ તણા, શ્રી વર્તમાન જિનરાયા રે, સુણતા શ્રવણે અમી ઝરે, માહારી નિર્મલ થાયે કાયા રે, ગિ છે -૧ | તુમ ગુણ ગણગંગાજલે, હું ઝીલી નિર્મલ થાઈ છે, અવર ન ધધ આદરૂં, નિશિદિન તેરા ગુણ ગાઉં રે. . શિ. | ૨ ઝીલ્યા જે ગંગાજલે, તે છિલ્લર જલ નવિ પેસે રે; જે માલતી પુલે મહિયા, તે બાવેલ જઈ નવિ બેસે છે. ગિ. મે ૩ છે એમ અમે તમ ગુણ ગેઠશું, રંગે રાચ્ચા ને વલી માગ્યા રે, તે કેમ પરસુર આદરૂં, જે પરનારી વશ રામ્યા રે. . ગિ. ૪ ૮ ગતિ તું મતિ આશરે, તું આલંબન મુજ પ્યારે રે; વાચક યશ કહે માહરે, તું જીવન જીવ આધારે રે. . ગિગ ૫ | ઈતિ છે
ઇતિ શ્રી ઉપાધ્યાયજી શ્રીમદ યવિજયજી કૃત
ચાવીશ જિન સ્તવન સંપૂર્ણમ