________________
૩૭૨
ખીયાં રે, ધરી પુત્ર પ્રેમ નેહ રે. મનડું ૧૬ વાંદી નિજ ઘેર આવીયાં રે, હૈશ પુત્ર રમાડણ જાય રે, કૃષ્ણજીએ દેવ આરાધીઓ રે, માતને સુખ નિવાસ રે. મનડું ૧૭ ગજસુકુમાળ ખેલાવતી રે, પહેતી દેવકીની આશરે, કર્મ ખપાવી મુકતે ગયાં રે, છ અણગાર સિદ્ધ વાસ રે, મનડું. ૧૮ સાધુ તણાં ગુણ ગાવતાં રે, સફળ હવે નિજ આશ રે, ધર્મ સિંહ મુનિવર કહે છે, સુણતાં લીલ વિલાસ રે. મનડું. ૧૯
श्री महावीर स्वामीनो चुडो તારા મુખડા ઉપર જાઉં વારી રે, વીર મારા મન માન્યા. તારા દર્શનની બલીહારી રે, વીર. મુઠી બાકુલા માટે આવ્યા રે, વીર. મને હેત ધરીને બેલાવ્યા છે. વીર. ૧ પાયે કીધી ઝાંઝરની ઝેણ રે, વીર. માથે કીધી મુગટની વેણ રે, વીર. પ્રભુ શાસનને એક રૂડે રે, વીર. મેં તે પહેર્યો તારા નામને ચુડે રે. વીર. ૨ એ ચુડો સદા કાળ છાજે રે, વીર. મારે માથે તે વીર ધણ ગાજે રે, વીર. મને આપી જ્ઞાનની હેલી રે, વીર. પહેલા થયા ચંદનબાળા ચેલી રે. વીર. ૩ એને એપેને મુહપત્તિ આપ્યારે, વીર. તિહાં મહાવીર વિચરતાં આવ્યા રે, વિર. મને આપી જ્ઞાનની હેલી રે, વીર. બીજા થયા મૃગાવતી ચલી રે. વીર. ૪ તિહાં દેશના અમૃત ધારો રે, વીર. ભવિ જીવને કીધે ઉપગારે રે, વીર. ચંદ્ર સૂર્ય મૂળ વિમાને આવ્યા , વીર. ચંદનબાળા ઉપાશ્રયે આવ્યાં રે. વીર. ૫ ચંદ્રસૂર્ય