________________
૩૭૦
ચા વિસ્તાર રે, ઊચા તે જૈન ધમ છાંડીને, રાજા નીચ ધમ આદરશે રે. ચંદ્રગુપ્ત૦ ૧૩ રત્ન ઝાંખાં રે દીઠાં તેરમે, તેના શ્યા વિસ્તાર રે, ભરત ક્ષેત્રના સાધુ સાધવી, ( તેને ) હત મેળવવા ઘેાડા હારશે રે. ચંદ્રગુપ્ત૦ ૧૪ મહારથે જીત્યા વાછડા, તેના ા વિસ્તાર રે, બાળક ધમ કરશે સદા, બુઢ્ઢા પરમાદી પડયા રહેશે રે. ચંદ્રગુપ્ત૦ ૧૫ હાથી લડે રે માવત વિના, તેના ા વિસ્તાર રે, વરસ ઘેાડાને આંતરે, માગ્યાં નહિ વરસે મેહ રે. ચંદ્રગુપ્ત૦ ૧૬ વ્યવહાર સૂત્રની સુલિકા મધ્યે, ભદ્રબાહુ મુનિ એમ ભાખે , સાળ સુપનના અથ એ, સાંભળેા રાય સુધીર રે. ચંદ્રગુપ્ત॰ ૧૭
॥ श्री देवकीजीना छ पुत्रनी सज्झाय ॥
મનડું તે માહ્યું મુનિવર માહ્યરૂ' રે, દેવકી કહે સુવિચાર ૐ, ત્રીજી તે વાર આવ્યા તુમે રે, મારા "સફળ કર્યાં અવતાર રે. મનડું ૧ સાધુ કહે સુણુ દેવકી રૈ, અમે છીએ છએ ભ્રાત ૨, ત્રીહિ સંઘાડી ઘર તાહરી રે, અમે લેવા આહારની દાત રે. મનડું ૨ સરખી વય સરખી કળા રે, સરખા સપ શરીર રે, તનવાન શેાથે સરખા રે, જે દેખી ભૂલી ધીર રે. મનડુ ૩ પૂનેહ ધરી દેવકી રે, પૂછી સાધુની વાત રે, કેણુ ગામ વસતા તુમે રે, કાણુ પિતા કેણુ માત રે. મનડું૦ ૪ ભિલપુર વસે પિતા રે, નામ ગાહાવઈ સુલસા માત રે, નેમિ રે, પામ્યા વૈરાગ્ય વિખ્યાત રે. મન
જીણુ દ વાણી સુણી ૫ ખત્રીશ કેાડી