________________
૩૬૮
૪ શ્રેણિકરાયે વાત જ જાણી, તુ તુને મંગાવ્યા, પુત્રપ્રતિ અતિ હેત જ આણી, અતિ તને હુલરાબ્યા રે. કીયા ૨૦ પ સ્નેહ આવે તુજ ઉપર રાખ્યા, ત્યારે આવું કીધુ, ફીટ ફીટ હૈ। પાપિ તુજને, કલંક કુળને દીધુ' ૨. કીયા ૨૦ ૬ આવું સમજી મેં તેા તુજને, પેલાં નાખી દીધા, તુજ પિતાએ સ્નેહે તુજને, તેાએ મેટા કીધા રે. કીયા ૨૦૭ હ ધરે શુ તુ મુજ પાસે, તાતને પિંજર નાંખી રે, લાજી મરૂ છું હું તુજ થકી, વાત સુણતાં આખી રે. કીયા ૨૦ ૮ નિજ પિતાના સ્નેહન જાણ્યા, રાજ લેવાને ધાયા,
સ્વા થકી તે જગમાં પાપી, અપયશ અધિકા પાયે રે. કીયા ૨૦ ૯ દુષ્ટ દુમૂ`ખ તું જા અહિંયાંથી, શું તુજ મુખ અતાવે, અપકૃત્યે સહુ :તારા દેખી, દુઃખ જ મુજને થાએ ૨. કીયા ૨૦ ૧૦ અપ્રિય વાચા સુણી માતાની, કુણીક ત્યાંથી જાએ, કરવા બંધન મુક્ત પિતાને, દેાડતા તે તે આવે ૨. કીયા ૨૦ ૧૧ આવતા પાસે પુત્રજ દેખી, શ્રેણિક મનમાં બીધા, તાલકુટ મુદ્રિકા મુખે, ચૂમી કાળ જ કીધા રે. કીયા ૨૦ ૧૨ સ્વાર્થ જુએ આ દુનિયા કરે, કાઈ તળુ નવ કેાઈ રે, હષ ધરી મન શેાધા સુખને, જગની રચના જોઇ ૨. કીયા૦ ૧૩
॥ ॥ શ્રી મોજ - સ્વપ્નની સન્નાય ||
(વીર જીનેશ્વરની દેશના એ દેશી )—સુપન દેખી પહેલઉં, ભાંગી છે કલ્પવૃક્ષની ડાળ રે, રાજા સજમ લેશે નહિ, દુષમ પંચમ કાળ રે. ચંદ્રગુપ્ત રાજા સુણા॰ ૧ અકાલે