________________
૨૪૭
મનકપુત્ર હેતે તે ભણતાં, લહિયે મંગલમાલા રે સાવ છે
૬ શ્રી વિજયપ્રભસૂરિને રાજ્ય, બુધ લાભવિજયને શિષ્ય રે વૃદ્ધિવિજય વિબુધ આચાર એ, ગાયે સકલ જગશે રે સાવ | ૭ | ઇતિ દશવૈકાલિકસજઝાય સંપૂર્ણ.
श्रीपंचमहाव्रतनी सज्झाय लिख्यतेः १ प्रथम
प्राणातिपात विरमणनी सज्झाय. છે. કપૂર હૈયે અતિ નીરમલું રે એ દેશી | સકલ મને રથ પુરવે રે, સંખેશ્વર જિનરાય છે તેહ તણું સુ પસાયથી રે, કરૂં પંચ મહાવ્રત સઝાયરે ૧ મુનિજન એ પહેલું વ્રત સાર, એહથી લહિયે ભવને પાર રે ! મુક આંકણી છે પ્રાણાતિપાત વિરમણ કહ્યું રે, પહિવું વ્રત સુવિચાર છે ત્રણ થાવર બે જીવની રે, રક્ષા કરે અણગારરે છે મુત્ર છે ૨ કે પ્રાણાતિપાત કરે નહી રે, ન કરાવે કઈ પાસ કરતાં અનુદે નહી રે, તેહને મુક્તિમાં વાસ રે | મુ. | ૩ | જયણાએ મુનિ ચાલંતા રે, જયણાએ બેસંત | જયણાએ ઉભા રહે છે, જયણાએ સુવંત રે. મુo a ૪ જયણાએ ભજન કરે રે, જયણાએ બોલંત છે પાપ કરમ બાંધે નહી રે, તે મુનિ મોટા મહંત રે ! મુ. | ૫ | પાંચે વ્રતની ભાવનારે, જે ભાવે ઋષિરાય | કીર્તિવિજયમુનિ તેહનારે, પ્રેમે પ્રણમેં પાય રે | મુo A ૬ ઈતિ