SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૫ શિષ્ય, પૂજનીય હાયે વિસવા વીશ ચે. વિ. દશવૈકાલિક નવમે અધ્યયને, અર્થ એ ભાખે કેવલી વયણે છે એ છે કે છે ઈણિપરે લાભવિજય ગુરુ સેવી, વૃદ્ધિ વિજય સ્થિર લખમી લહેવી છે એ છે લ૦ ૧૦ છે છે શ્રીદસમાધ્યયન સઝાય પ્રારંભઃ | છે તે તરીયા ભાઈ તે તરીયા છે એ દેશી છે તે મુનિ વંદે તે મુનિ વંદે, ઉપશમ રસને કરે છે. નિર્મલ જ્ઞાન ક્રિયાને ચંદે, ત૫ તેજે જેહ દિણું દે રે છે તે છે ૧ છે એ આંકણી છે પંચશ્રવને કરિ પરિહાર, પંચ મહાવ્રત ધારે રે છે ષજીવ તણે આધાર, કરતે ઉગ્રવિહા રે છે તે છે ૨ | પંચ સમિતિ ત્રણ ગુપ્તિ આરાધે, ધર્મધ્યાન નિરાબાધ રે કે પંચમગતિને મારગ સાધે, શુભ ગુણ તે ઈમ વાધે રે છે તે છે ૩ છે. કયવિક્રય ન કરે વ્યાપાર, નિર્મમ નિર હંકાર રે છે ચારિત્ર પાલે નિરતિચારે, ચાલતે ખગની ધાર રે છે તે છે ૪ ભેગ ને રેગ કરી જે જાણે, આપે પુણ્ય વખાણે છે કે તપ શ્રતને મદ નવિ આણે, ગોપવી અંગ ઠેકાણે રે છે તે છે એ છે છાંડી ધન કણ કંચન ગેહ, થઈ નિ સ્નેહી નિરીહ રે ! ખેહસમાણી જાણ દેહ, નવિ પિસે પાપે જેહ રે છે તે કે ૬ દેષ રહિત આહાર જે પામે, જે લૂખે પરિણામે કરે છે તે છે ૭ મે રસના રસ રસી નાવ થા, નિર્લોભી નિર્માય રે ! સહ પરિસહ સ્થિર કરી કાયા, અવિચલ જિમ
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy