________________
૨૩ર
કીલકને કારણે રે, કુણ યાન જલધિમાં ફેડે રે છે ગુણ કારણ કોણ નવલખો રે, હાર હીયાને ત્રેડે રે ! મો છે . ૫ . બધિ રણ ઉવેખીને રે, કેણ વિષયાથે તેડે રે કાંકર મણિ સમેવડિ કરે રે, ગજ વેચે ખર હેડે રે છે મો ૬ એ ગીત સુણી નટણી કને રે, ક્ષુલ્લકે ચિત્ત વિચાર્યું રે ! કુમારાદિક પણ સમજીયા રે, બેધિ યણ સંભાયું રે છે માત્ર છે ૭
દુહા છે પરિહર હરિહર દેવ સવિ, સેવ સદા અરિહંત કે દેષ રહિત ગુરુ ગણધરા, સુવિહિત સાધુ મહંત ૧ કુમતિ કદાગ્રહ મૂકતું, શ્રુત ચારિત્ર વિચાર છે ભવજલ તારણ પિતરામ, ધર્મ હિયામાં ધાર છે ૨ !
છે ઢાલ બારમી ડુંગરીયાની દેશી છે
ધન ધન ધર્મ જગહિત કરુ, ભાખે ભલે જિનદેવ રે છે ઈહ પરભવ સુખ દાયકે, જીવડા જનમ લગી સેવ રે ૧ ભાવના સરસ સુર વેલડી, રેપી તું હદય આરામ રે સુકૃત તરુ લહિય બહુ પસરતી, સફલ ફલશે અભિરામ રે છે ભાવ | ૨ | ક્ષેત્રશુદ્ધિ કરિય કરુણ રસે, કાઢી મિથ્યાદિક શાલ રે ગુપ્તિ ત્રિડું ગુણિ રૂડી કરે, નીક તું સુમતિની વાત એ છે ભાવે છે ૩ મે સિંચ જે સુગુરુ વચનામૃ, કુમતિ કથેર તજી સંગ રે છે કે માનાદિક સૂકરા, વાનરો વારિ અનંગ દે છે ભાઇ ૪ સેવતા એહને કેવલી, ૫ર સંય તીન અણગાર રે ગૌતમ