________________
૨૨૬
ફૂડ કરી જતુનેહ છે ભરત બાહુબલિ ગુજીયા રે, જે જે નિજના નેહ સં૦ | ૬ શ્રેણિક પુત્રે બાંધીએ રે, લીધું વહેંચી રાજ્ય દુઃખ દીધું બહુ તાતને રે, દેખે સુતનાં કાજ રે સં૦ | ૭ | જીણભાવના શિવપદ લહે રે, શ્રી મરુદેવી માય છે વિરશિષ્ય કેવલ લહ્યું રે, શ્રી ગૌતમ ગણરાય છે. સં૦ | ૮ છે ઈતિ પંચમ ભાવના છે | | દુહા છે મેહ વસુ મન મંત્રથી, ઇંદ્રિય મલ્યા કલાલ છે પ્રમાદ મદિરા પાઈ કે બાંધ્યે જીવ ભૂપાલ છે ૧ કર્મ જંજીર જડી કરી, સુકૃત માલ સવિ લીધો અશુભ વિરસ દુર્ગધમય, તનો તહરે દીધા છે ૨
છે ઢાલ છઠ્ઠી રાગ સિંધુ સારી છે
છઠ્ઠી ભાવના મન ધરે, જઉ અશુચિ ભરી એ કાયા રે, શી માયા રે, માંડે કાચા પિંડશું એ છે ૧ મે નગર ખાલ પરે નિતુ વહે, કફ મલ મૂત્ર ભંડારે રે, તિમ દ્વાર રે, નર નવ દ્વાદશ નારીના એ છે ૨ | દેખી દુર્ગધ દૂરથી, તું મુહ મચકેડે માણે રે, નવિ જાણે રે, તિણ મુદ્દ ગલ નિજ તનુ ભર્યું એ છે ૩ મે માંસ રુધિર મેદારમેં, મજજાનાર બીજે રે, શું રીજે રે, રૂપ દેખી આપણું એ જે ૪ કૃમિવાલાદિક કોથલી, મેહરાયની ચેટી રે, એ પેટી રે, ચર્મ જડી ઘણા રોગની એ છે ૫ છે ગર્ભવાસ નવ માસનાં, કૃમિપર્વે મલમાં વસિયે રે, તું રસિયે રે, ઉંચે માથે ઈમ રહ્યો એ છે ૬. કનક કુમરી ભેજન ભરી, તિહાં