________________
૨૦૫
છે ૧ છે મંજરી દેખી કોયલ ટહૂકે, મેઘ ઘટા જેમ મેરે રે, તેમ જિન પ્રતિમા નીરખી હરખું, વળી જેમ ચંદ્ર ચકેરેરે શાંતિ છે ૨ જિન પ્રતિમા જિનવર સી ભાખી, સૂત્ર ઘણું છે સાખી, સુરવર મુનિવર વંદન પુજા, કરતા શીવ અભિલાષીરે શાંતિ / ૩ / રાયપણું પ્રતિમા પૂજી, સૂરિયાભ સમકિત ધારીરે, જીવાભિગમે પ્રતિમા પૂજી, વિજય દેવ અધિકારીરે, શાંતિ, ૪ જિનવર બિંબ વિના નહિ વંદ, આણંદજી એમ બેલેરે, સાતમે અંગે સમક્તિ મૂળે, અવર નહિ તસ તેલેરે. શાંતિ. પણ જ્ઞાતા સુત્રે દ્રૌપદી પુજા, કરતી શીવસુખ માગેરે, રાય સિદ્ધાર્થે પ્રતિમા પુજી, કલ્પસુત્ર માંહે રાગેરે. શાંતિ • ૬ વિદ્યા ચરણ મુનિવરે વંદી, પ્રતિમા પાંચમે અંગેરે, જંઘા ચારણ મુનિવર વદી, જિન પડિમા મન રંગેરે. શાંતિ૭આર્ય સુહસ્તિસૂરી ઉપદેશે ચા સંપ્રતિ રાયરે, સવા કેડિ જિનબિંબ ભરાવ્યા, ધન્ય ધન્ય એહની માયરે. શાંતિ| ૮ | મેકલી પ્રતિમા અભયકુમારે, દેખી આદ્રકુમારરે, જાતિ સ્મરણે સમક્તિ પામ્યા, વરિયા શિવ સુખ સારરે. શાંતિ ૯ ઈત્યાદિક બહુ પાઠ કહ્યા છે, સૂત્ર માંહી સુખકારી રે, સૂત્ર તણે એક વરણ ઉત્થાપે, તે કહ્યા બહુલ સંસારી સે. શાંતિ ૧૦ તે માટે જિન આણું ધારી, કુમતી કદાગ્રહ વારીરે, ભક્તિ તણાં ફળ ઉત્તરાધ્યયને, બેધિ બીજ સુખકારી રે. શાંતિ / ૧૧ || એક ભવે દેય પદવી પામ્યા, સેલમાં શ્રી જિન રાયરે, મુજ મન મંદીરીયે પધરાવ્યા, ધવળ મંગળ ગવાય છે. શાંતિ