________________
૧૯૦
કામ ॥ મે ॥ ૫૯ ! વેલ લીધી ભાવલતણી, વૃષભ આણ્યા વલી દેય ૫ મે૦ા વેલ જોડી સ્વામિતણી, તે જાણે સહુ કાય !! મે॰ ॥ ॥ ૬૦ ૫ તવ મેઘા તે વેલને, મેડિ ચાલ્યા જાય ! મે॰ ! અનુક્રમે મારગ ચાલતાં, આવ્યા થલાવાડી માંય ॥ મે॰ || ૬૧ ॥
॥ ઢાલ ॥ ૩ ॥
તિયાં માટાને છોટા થલ ઘણાં, દિસે વૃક્ષતણા નહિ પારોરે ! વલી ભૂતપ્રેત વ્યંતર ઘણા, તિહાં ડરતા નહિ... પાશરે ॥ ૬૨ ॥ સાડા મેઘા એણી પરે ચિંતવે, હવે મુઝને ક્વણુ આધારરે ॥ તિહાં જક્ષ આવીને એમ કહે, તું મત કરે ફિકર લિગારરે ॥ ૬૩ ॥ સા॰ | તિહાં વેલ હાંકિને ચાલિયા, આવ્યું ઉજ્જડ ગાડિપુર ગામરે ॥ તિહાં વાવ સરાવર કુવા નહિ, નહિ માલમંદિરને ઠામરે ॥ ૬૪ ॥ સા॰ ॥ તિહાં વેલ થભાણી હાલે નહિ, તવ સાહ હુ દિલગીર૨ે " મુઝપાસે નથી કોઈ દોકડો, કેમ ભાંજસે મુન્નુ મન ભીડરે ॥ ૬૫ ॥ સા॰ ॥ તિહાં રાત પડી રવિ આથમ્યા, ચિંતાતુર થઈ ને બેઠારે || સા મેઘા ભઠ્ઠી આવી કહે. સાહુણામાંહે જક્ષ એકાંતરે ॥ ૬૬ ॥ સા॰ II હવે સાંભલ મેઘા હું કહું, આવ્યે છે ગાડિપુર ગામરે ॥ માટે દેરાસર કરજે ઈહાં, ઉત્તમ જોઇને ઠામેારે ॥ ૬૭ ॥ સા॰ ॥ તું જાજે દક્ષિણ દિશભણી, તિહાં પડ્યુ છે લીલું છાણું રે ! તિહાં કુએ ઉમટસે પાણીતણા, લિ