________________
૧૮૭
કામ હશે બહુએ છે ૩૨ અનુક્રમે ચાલ્યા જાય, આવ્યા પાટણમાંહિ ઉતારા કિયા એ, શેઠજી આવીયાએ ૩યા નિશીભર સુતા જ્યાંહિ, જક્ષ આવિને ત્યાંહિં . સુહણે એમ કહએ, તે સઘલે સહે ૩૪ તુરતણે જઈ ધામ, તું જઈ દેજે દામ, પાંચસે રેકડાએ, તું દેજે દેકડાએ છે ૩૫ દેશે પ્રતિમા એક, પાસતણું સુવિવેક છે. એથી તુઝ થાશે એ, ચિંતા દૂર જાશે એ છે ૩૬ છે. સંભલાવી જશરાજ, તુકભણી કહે સાજ છે પ્રતિમા તું. દેયજે એ, પાંચસે ધન લેયજે એ છે ૩૭ છે એમ કરતાં પરભાત, તરકભણું કહે વાત છે મનમાંહે ગહગહેએ; અચરિજ કુણ લહે છે ૩૮ છે
છે ઢાલ છે આસણ છે એ દેશી છે
તરભણી દીયે પાંચસે દામ, પ્રતિમા આણે નિજ ઠામરે છે પાસજી મુરે યુઠા છે પૂજે પ્રતિમા હર્ષ ભરાણે ભાવ અણીને ખરચે નાણેરે છે પાત્ર છે ૩૯ એ મુજ વએતે એ મૂરતિ આવી, મુજ આપશે દામ કમાવી રે છે પાત્ર છે. નાણું દઈને રૂ તિહાં લીધે, મનમાન્ય કાર્ય સીધેરે છે પાત્ર છે ૪૦ છે રૂના ભરીયા ઉંટ વસ, માંહે. બેસાડ્યા પ્રભુને ઉછાંહેરે છે પાત્ર છે અનુક્રમે ચાલ્યા પાટણ માંથી, સાથે મુરતિ લેઈ તિહાંથી રે એ પાત્ર છે ૪૧ છે આગલ રાધણપુરે આવ્યા, દાણ દાણ લેવાને આવ્યા છે. પાવે છેગણે ઉંટ રૂને કરે લેખે, એક અધિકે છે.