________________
૧૩૫
કુમારસુગંધ તણી પરેરે, દુષ્કર્મ સકલ ક્ષય જાય રે ! દુષ૦ છે ૫ | સાધુ કહે સિંહપુરમાં સિંહસેન નરેસર સાર | કનકપ્રભા રાણ તણેરે, દુર્ગધી અનિષ્ટ કુમારે | દુર્ગવે છે ૬ છે પદ્મપ્રભુને પુછતારે, નિજ જપે પૂર્વ ભવ તાસ છે બાર જોજન નાગપુરથી, એક શિલા નિલગીરિ પાસરે છે એક છે ૭ છે તે ઉપર મુનિ ધ્યાનથી રે, ન લહે આહેડી શિકાર છે ગોચરી ગત શિલા તળેરે, કે ધરે અગ્નિ અપારરેકેપે છે ૮ શિલા તપી રહ્યા ઉપરે રે, મુનિ આહાર કરે કાઉસગ્ગ છે ક્ષપક શ્રેણી થઈ કેવલીરે, તક્ષણ પામ્યા અપવગેરે છે તતવ છે ૯ છે આહેડી કુષ્ટી થઈ રે, ગયે સાતમી નરક મઝાર છે મચ્છ મઘા અહીં પાંચમીરે, સિંહ થી ચિત્ર અવતાર સિંહ |૧૦ | ત્રીજી બિલાડો બીજીરે, ધુક પ્રથમ નરક દુઃખ જાલ દુઃખના ભવ ભમી તે થયેરે, એક શેઠ ઘરે પશુપાલ રે છે એક છે ૧૧ છે ધર્મ લહી દવમાં બલ્ય રે, નિદ્રાએ હૃદય નવકાર છે શ્રી શુભવીરના ધ્યાનથી, તુજ પુત્ર પણે અવતાર છે તુજ છે ૧૨ (ઢાલ એ છે કે મારી અંબાના વડલા હેઠ છે એ દેશી)
નિસુણી દુર્ગધ કુમાર, જાતિ સ્મરણ પામતેરે છે પદ્મપ્રભુ સરણે શીષ, નામી ઉપાય તે પૂછતેરે છે પ્રભુ વયણે ઉજમણે યુક્ત, રેહિણીને તપ સેવિરે છે દુધ પણું ગયું દૂર, નામે સુગંધી કુમાર થયે રે ! રેહિણી