SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ श्री षट्पवीं महात्म्य स्तवन શ્રીગુરૂપદ પંકજ નમીર, ભાખું પર્વ વિચાર આગમ ચરિત્રને પ્રકરણે રે, ભાખે જેમ પ્રકારે રે ભવિયણ સાંભળે છે ૧ મે નિદ્રા વિકથા ટાલી, મુકી આમળે છે એ આંકણી છે ચરમ જિર્ણોદ વીશમેરે, રાજગૃહી ઉદ્યાન છે ગૌતમ ઉદેશી કહેર, જિનપતિ શ્રી વદ્ધમાનરે છે ભવિ. ૨ પક્ષમાં ષટ તિથિ પાળીએરે, આરંભાદિક ત્યાગ છે માસમાં ષટ પવી તિથિરે, પિસહ કેરા લાગ રે મે ભવિ૦ ૩ છે દુવિધ ધર્મ આરાધવારે, બીજ તે અતિ મને હાર | પંચમી નાણુ આરાધવા રે, અષ્ટમી કર્મ ક્ષયકારારે છે ભવિ૦ ને ૪ ઈગ્યારસ ચૌદશી તિથિરે, અંગ પૂર્વને કાજ . આરાધી શુભ ધર્મનરે, પામે અવિચલ રાજરે . ભવિ છે પ છે ધનેશ્વર પ્રમુખે થયા રે, પર્વ આરાધ્યા રે એહ છે પામ્યા અવ્યાબાધરે, નિજગુણ રિદ્ધિ વિહરે છે ભવિ૦ ૬ ગૌતમ પૂછે વીરનેરે, કહે તેને અધિકાર છે સાંભળી પર્વ આરાધવારે, આદર હેય અપારરે છે ભવિ૦ છે ૭ છે ( ઢાલ છે ૨ કે એકવીસાની—એ દેશ્રી ). ધનપુરમાં રે, શેઠ ધનેશ્વર શુભમતિ શુદ્ધ શ્રાવકરે, પર્વ તિથે પિસહ વતી ! ધનશ્રી તરે, પત્ની નામ સેહામ છે ધનસાર સૂત રે, શેઠ તેહને જન્મને કામ બા ૧ ત્રાટક કામણે નિજહિત કારણ માટે, શેઠજી
SR No.032222
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorMahimashreeji
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1960
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy