________________
पज्जन्नसंबपमुहा, अद्भुटाओ कुमारकोडिओ ॥ मह पंडवांवि पंचय, सिद्धिगया नारयरिसि य ॥ ४ ॥ | શબ્દાર્થ –પ્રદ્યુમન સાંબ વિગેરે સાડા આઠ ક્રોડ કુમારે સહિત ફાગણ સુદી ૧૩ તેમજ પાંચ પાંડવો ૨૦) કેડ સાથે આસો સુદી ૧૫ અને નારદઋષિ એકાણું લાખ સહિત જેઠ સુદ ૧૫ સિદ્ધિ પદ પામ્યા. છે ૪ છે थावञ्चा सुय सेल-गाय मुणिणोवि तह राममणि ॥ भरहो दसरहपुत्तो, सिद्धा वंदामि सेत्तुंजे ॥ ५ ॥
શબ્દાર્થ –થાવસ્થા પુત્ર મુનિ દશહજાર સાથે. શુકમુનિ હજાર સાથે, શેલકમુનિ પાંચ સાથે, તેમજ દશરથના પુત્ર રામમુનિ અને ભરતમુનિ ત્રણ ક્રોડ મુનિ સાથે ચિતર વદ ૧૪ શત્રુંજય ઉપર સિદ્ધ થયા છે, તેમને હું વાંદુ છું. પ છે
अन्नेवि खवियमोहा, उस भाइविसालवंससंभूआ॥ जे सिद्धा सेत्तुंजे, तं नमह मुणि असंखिज्जा ॥ ६ ॥
શબ્દાર્થ –બીજા પણ મેહને ખપાવનારા અને ત્રષભાદિકના વિશાલ વંશમાં ઉત્પન્ન થયેલા જે મુનિ શત્રુંજય ઉપર સિદ્ધ થયા છે તે અસંખ્યાતા મુનિને હિં વાંદુ છું. છે ૬ છે