________________
વાયુ વિરાધીયાએ છે ૮ વાળ વન આરામ છે વાવી વનસ્પતિ છે પાન કુળ ફળ ચુંટીયાએ છે પુખ પાપડી -શાક | શેક્યાં સૂકવ્યાં છે છેદ્યાં છુંઘા આથીઓએ ૧૦ અળશીને એરડ છે ઘાણી ઘાલીને છે ઘણા તિલાદિક પીલીયા એ છે ૧૧ છે ઘાલી કેલું માંહે છે પીલી શેરડી છે કંદમૂળ ફળ વેચીયાએ છે ૧૨ મે એમ એકેદ્રિ જીવ છે રહણ્યા હણાવીયા છે હણતાં જે અનુમદિયાએ છે ૧૩ છે આભવ પરભવ જેહ છે વળીય ભવભવે છે તે મુજ મિચ્છાદુકકર્ડએ છે ૧૪ કમી સરમીયા કીડા છે ગાડર નંડોલા છે એળ પુરા અલશીયાએ છે ૧૫ મે વાળા જળ ચુડેલ | વિચળીત રસ તણું છે વળી અથાણું પ્રમુખના એ છે ૧૬ છે એમ બેઈદ્રિ જીવ છે જે મેં દુહવ્યાં છે તે મુજ મિચ્છાદુકકડએ છે ૧૭ ઉપેહી જુ લીખ છે માંકડ મંકડા છે ચાંચડ કી કુંથુઆએ છે ૧૮ છે ગદ્ધી ધીમેલ છે કાન ખજુરીયા છે ગીંગડા ધનેરીયાએ ૧લા એમ તે ઈદ્ધિ જીવ છે જે મેં દુહવ્યા છે તે મુજ મિચ્છાદુક્કડંએ ધારા માખી મછર ડાંસ કે મસા પતંગીયાં છે કંસારી કલીયાવડાએ છે ૨૧ છે ઢીંકણ વિંછુ તીડ છે ભમરા ભમરી છે કે તાંબગ ખડમાંકએ છે ૨૨ છે એમ ચરિંદ્રિ જીવ છે જે મેં દુહવ્યા છે તે મુજ મિચ્છાદુક્કડેએ પારકા જળમાં નાખી જાળરે છે જળચર દુહવ્યા છે વનમાં મૃગ સંતાપીયાએ છે ૨૪ મે પડ્યા પંખી જીવ છે પા પાસમાં