________________
G
જાર મુણિદશું. ॥ મા ॥ વરિયા શિવવધુ સાર । નમીયે॰ ॥ ભરત ભૂપ ભાવે કર્યું ॥ મા ॥ ચમુખ ચૈત્ય ઉદાર ॥ ન॰ ॥ જિનવર ચાવીશે જિહાં ॥ મા ॥ થાપ્યા અતિ મનેાહાર " નં૦ | ૨ | વરણ પ્રમાણે બિરાજતા ॥ મા॰ ॥ લંછનને અલંકાર ॥ન॰॥ સમ નાસાથે શે।ભતા ॥ મા ॥ ચિહું દિશે ચાર પ્રકાર ॥ ન॰ ॥ દાદરી રાવણ તિહાં ॥ મા ॥ નાટક કરતાં વિચાલ ॥ ન॰ ॥ ત્રુટિ તાંત તવ રાવણે ॥ મા॰ ॥ નિજ કર વીણા તતકાલ || ન | ૪ ॥ કરી બજાવી તણે સમે ॥ મા ॥ પણ નવિ ત્રેાયુ તે તાન | ન | તીર્થંકર પદ આંધીયું ॥ મા ॥ અદ્ભૂત ભાવશું ગાન ॥ નં૦ | ૫ | નિજ લખ્યું ગાતમ ગુરૂ ॥ મા ॥ કરવા આવ્યા તે જાત | ન॰ ॥ જગચિંતામણી તિહાં કર્યું ॥ મા ॥ તાપસ ધ વિખ્યાત ન॰ ॥ ૬ ॥ એ ગિરિ મહિમા મેટકા ॥ મા॰ ॥ તેણે ભવ પામે જે સિદ્ધ ॥ ન॰ ॥ જે નિજ લગ્યે જિન નમે ॥ મા ॥ પામે શાશ્વત ઋદ્ધિ | ન ॥ ૭॥ પદ્મવિજય કહે એહના કેતાં કરૂ રે વખાણ ॥ ન॰ ।। વીરે સ્વમુખે વરણબ્યા ॥ મા ॥ નમતાં કાંડી કલ્યાણુ | ન૦ | ૮ ॥ ઇતિ ॥
મા