________________
તિમા લેપે પાપી, જિહાં બહુ સૂત્ર છે સાખી જી . ૩
એ જિનપૂજાથી આરાધક, ઈશાન દ્વિ કહાયા જી મા તેમ સુરિયાભ પ્રમુખ બહુ સુરવર, દેવી તણું સમુદાયા
છા નંદીસર અઠ્ઠાઈ મહોત્સવ, કરે અતિ હર્ષ ભરાયા જીિ પ જિન ઉત્તમ કલ્યાણક દિવસે, પદ્મવિજય નમે પાયા છ In ૪ ઇતિ |
અહીંયા લગતીજ મહટી શાંતિ એક જણે કહેવી અને બીજા સર્વ કાઉસ્સગ્નમાં સાંભલે, પછી સર્વ જણ કાઉસ્સગ પારીને પ્રગટ એક લેગસ્સ પૂર્ણ કહે. પછી બેસીને સર્વ જણ તેર નવકાર ગણે. ત્યાર પછી “શ્રી સિદ્ધાચલ સિદ્ધક્ષેત્ર અષ્ટાપદ આદીશ્વર પુંડરીક ગણધરાય, નમે નમઃ | એ પાઠ તેર વખત સર્વ જનોયે કહે. પછી પાંચ તીર્થનાં પાંચ સ્તવન કહેવાં, તે લખીયે છીયે. છે અથ શ્રી શત્રુંજય સ્તવન છે
જસેદા માવડી ા એ દેશી જાત્રા નવાણું કરીયે વિમલગિરિ 1 જા ! એ આ કણી | પૂરવ નવાણું વાર શેત્રુજાગિરિ, ડષભ જિયુંદ સાસરીયે વિ૦ ૧ કે સહસ ભવ પાતિક