________________
૧૬
અવતર્યો, સુર નરપતિ ગાય / ૧ | મૃગપતિ લંછન પાઉલે, સાત હાથની કાયા બહોતેર વરસનું આઉખું; વીર જિનેશ્વર રાયા ારા ખિમાવિજય જિનરાયનાએ, ઉત્તમ ગુણ અવદાત | સાત બેલથી વર્ણવ્યો, પદ્મવિજય વિખ્યાત ૩ |
છે અથ થાય જોડો પ્રારભ્યતે |
મહાવીર જિીંદા, રાય સિદ્ધાર્થ નંદા લંછન મૃગેંદા, જાસ પાયે સદા | સુર નર વર ઈદ, નિત્ય સેવા કરંદા, ટાલે ભવ કુંદા, સુખ આપે અમંદા 10 અડ જિનવર માતા, મોક્ષમાં સુખ શાતા અડ જિનની ખ્યાતા, સ્વર્ગ ત્રીજે આખ્યાતા છે અડ જિનપ જનેતા, નાક માહેયાતા, સવિ જિનવર નેતા, શાશ્વતાં સુખ દેતા . ૨ / મલ્લી નેમિ પાસ, આદિ અમ ખાસ કરી એક ઉપવાસ, વાસુપૂજ્ય સુવાસ શેષ છઠ્ઠ સુવિલાસ, કેવલજ્ઞાન જાસ | કરે વાણી પ્રકાશ, જેમ અજ્ઞાન નાશ | ૩ જિનવર જગદીશ, જાસ મોટી જગીશ, નહિં રાગને રીશ, નામીયે તાસ શીશ . માતંગ સેર ઇશ,