________________
છન વંદન કરે, ભવ દુખ નિકંદન ના સિદ્ધારથી જ માવડી, સિદ્ધારથ જિનરાય | સાડાત્રણશે ધનુષમાન, સુંદર જસ કાય પારા વિનિતા વાસી વંદીયે એ, આયું લખ પચાસ પૂરવ તસ પદ પાને, નમતાં શિવપુર વાસ / ૩ / ઇતિ છે
છે અથ થય પ્રારભ્યતે | | સંવર સુત સાચે, જાસ સ્યાદ્વાદ વા, થયો હિર જા, મેહને દેઈ તમાચો છે પ્રભુ ગુણ ગણ માચા, એહને ધ્યાને રાચે, જિનપદ સુખ સાચે, ભવ્ય પ્રાણી નિકાચો ૧ . ઈતિ . છે અથ શ્રી સુમતિનાથ ચૈત્યવંદન છે
સુમતિનાથ સુહંકર, કોસલા જસ નયરી મેઘરાય મંગલા તણે, નંદન જિતવયરી ૧ કચ લંછન જિનરાજિયો, ત્રણશે ધનુષની દેહ . ચાલીશ લાખ પૂરવતણું, આયુ અતિ ગુણગેહ ત ર સુમતિ ગુણે કરી જે ભર એ, તો સંસાર અગાધ ! તસ પદ પદ્મ સેવા થકી, લહે સુખ અવ્યાબાધ / ૩