________________
સહોદર હોય ૪ શ્વાસોશ્વાસ કમલ સમે, તુજ લેકેત્તર વાત . દેખે ન આહાર નિહાર, ચરમચક્ષુ ધણી, એહવા તુજ અવદાત ૫ ચાર અતિશય મૂલથી, ઓગણીશ દેવના કીધા કર્મચાથી અગ્યાર, ચોત્રીશ એમ અતિશયા, સમવાયાં પ્રસિદ્ધ છે ૬ જિને ઉત્તમ ગુણ ગાવતાં,ગુણ આવેનિજ અંગા પદ્મવિજય કહે એહ. સમય પ્રભુ પાલજે, જિમ થાઊં અખય અભગ ૭
છે અથ શ્રી અજિતનાથ ચૈત્યવંદન
અજિતનાથ પ્રભુ અવતરે, વિનિતાને સ્વામી જિતશત્રુવિજયા તણે, નંદન શિવગામી ના બહોતેર લાખ પૂરવ તણું, પાલ્યું જિણે આય . ગજ લંછન લંછન નહિ, પ્રણમે સુર રાય | સાડા ચારશે ધનુષની
એ, જિનવર ઉત્તમ દેહ ને પાદ પદ્મ તસ પ્રમીયે, જિમ લહીયે શિવ હ . ૧
છે અથ થાય પ્રારભ્યતે | વિજ્યા સુત વદી તેજથી કુંદિણદો,શીતલતા