SearchBrowseAboutContactDonate
Page Preview
Page 704
Loading...
Download File
Download File
Page Text
________________ ર પરમપદસ્થિત જય કરે ! ગિરિરાજ સેવા કરણ તત્પર, પદ્મવિજય સુહિત કરે છે ૮ . ઈતિ . " છે અથ શ્રી ઋષભદેવ નમસ્કાર આદિદેવ અલવેસરૂ, વિનીતાને રાય નાભિરાય કુલ મંડણ, મરૂદેવા માય / ૧ / પાંચશે ધનુષની દેહડી, પ્રભુ પરમદયાલા ચોરાશી લખ પૂર્વનું, જસઆયુ: વિશાલ રા વૃષભ લંછન જિન વૃષધરૂ એ, ઉત્તમ ગુણ મણિ ખાણ / તસ પદ પદ્મ સેવન થકી, લહીએ અવિચલ ઠાણ ૩ છે અથ ચાર થયો પ્રારબ્ધને છે આદિ જિનવર રાયા, જાસ સેવન કાયા ! મરૂદેવી માયા, ઘેરી લંડન પાયા / જગત સ્થિતિ નિપાયા, શુદ્ધ ચારિત્ર પાયા . કેવલ સિરિરાયા, મેક્ષનગરે સઘાયા ૧ સવિ જિન સુખકારી, મેહ મિથ્યા નિવારી દુર્ગતિ દુઃખ ભારી,શેક સંતાપ વારી I શ્રેણીક્ષપક સુધારી, કેવલાનંત ધારી નમીયે નરનારી, જેહવિ
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy