________________
કહીયે રે સ૯ કલ્યાણક એક જિહાં થાય, તે પણ તીરથ કહેવાય, વીશ જિનેશ્વર શિવ જાય રે સ | ૧૦ | તેણે એ ગિરિવર અભિરામ, મુનિવર કેડિ શિવ ઠામ; શિવ વહુ ખેલણ આરામ રે . સ. મા ૫૧૧ મુનિવર સૂત્ર અરથ ધારી, વિચરે ગગનલબ્ધિ પ્યારી, દેખી તીરથ પયચારી રે | સ | ૧૨ / સમેતશિખર સુપ્રતિષ્ટ તણું, ઠવણ પૂજન દુઃખ હરણી, ઘેર બેઠાં શિવ નીસરણી રે ! ચ૦ | ૧૩ દર્શને જસ દર્શન વરીએ લહી શુભ સુખ દુઃખડા હરીએ, વીરવિજય શિવમંદિરીયે રે | સ | ૧૪ .
ઈતિ શ્રીમત્સુવિજ્ઞ સુજ્ઞ પ્રાજ્ઞ તઝ તંત્રજ્ઞ તપે ગણસ્થિત પંડિત શ્રી ૧૦૮ શ્રી ક્ષમાવિજય ગણિ શિષ્ય યશવિજયગણિ શિષ્ય પંડિત શ્રી શુભવિજય ગણિ શિષ્યણ (શ્રીવીરવિજયેણ) વિરચિતાબ્દ (૧૮૬૫) આષાઢ શુકલ પ્રતિપદિ ઘત્રિક ચાતુર્માસિક દેવવંદનવિધિ પરિપૂર્ણતાં પ્રાપ્ત છે