SearchBrowseAboutContactDonate
Page Preview
Page 700
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮૮ અષ્ટાપદ ગિરિ ઉપરે જી, નમતાં વાધે જગીશ રે I ચ૦ II 1 II ભરત ભરતપતિ જિન મુખે જી, ઉચ્ચરીયાં વ્રત બાર રે દર્શન શુદ્ધિને કારણે છે, ચોવીસ પ્રભુનેવિહાર રે | ચ | ૨ | ઉંચપણે કોશ તિગ કર્યો છે, કેજન એક વિરતાર રે II નિજ નિજ માન પ્રમાણુ ભરાવીયાજી, બિંબ સ્વ૫ર ઉપગારેરે ચ૦ / ૩ / અજિતાદિક ચઉદાહિણે છે, પછીમે પઉમાઈ આઠરે I અને નંત આદે દશ ઉત્તરે જી, પૂર 2ષભ વીર પાઠ રે.' ચ૦ | ૪ | ઋષભ અજિત પૂર રહ્યા છે, એ પણ આગમ પાઠ રે I આતમ શકતે કર જાતરા છે, તે ભવ મુક્તિ વરે હણી આઠ રે ચ | ૫ દેખે અચંભેશ્રી સિદ્ધાચલ જી, હુઆ અસંખ્ય ઉદ્ધાર રે I આજ દિને પણ ઈણ ગિરે જી, ઝગમગ ચૈત્ય ઉદાર રે I ચ૦ I રહેશે ઉત્સર્પિણ લગે છે, દેવ મહિમા ગુણ દાખરે સિહનિષઘાદિક થિરપણે જી, વસુદેવહિંડની સાખરે II ચ૦ હા કેવલી જિન મુખે મેં સુ છે, ઘણું વિધે પાઠ પઠાય રે I શ્રી શુભ વીરવચન રસે છે,ગાયે 2ષભ શિવ ઠાય રે ચ૦ | ૮ | ઇતિ |
SR No.032221
Book TitleDevvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1933
Total Pages740
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy