________________
૧૧.
૫ અથ સ્તવન પ્રારંભ
11
ન
॥ મલ્લિનાથ વિના દુઃખ કાણુ ગમે ॥ એ દેશી ॥ રહેા રહા હૈ યાદવ દે! ઘડીયાં ॥ ૨૦ ૫ દા ઘડીયા દે। ચાર ધડીયાં ॥ ૨૦॥ શિવા માત મલ્હાર નગીને, યૂં ચલીએ હમ વિડીયાં ॥ ૨૦ ॥ યાદવ વંશ વિભૂષણ સ્વામી, તુમે આધાર છે। અડવડીયાં ॥ ૨૦ ॥ ॥ ૧॥ તા બિન એરસે નેહ ન કીના, આર કરનકી આંખડીયાં ॥ ૨૦ ॥ ઈતને ખિચ હમ છેડ ન જઈએ, હાત બુરાઇ લાજડીયાં ॥ ૨૦ ॥ ૨ ॥ પ્રીતમ પ્યારે કેતુ કર જાના, જે હાત હમ શિર આંકડિયાં ॥ ૨૦॥ હાથસે હાથ મિલાદે સાં, ફૂલ બિછાં સેજડીયાં | ૨૦ | ૩ | પ્રેમકે પ્યાલે બહુત મસાલે, પીવત મધુરે સેલડીયાં ર૦ા સમુદ્ર વિજય કુલ તિલક તેમકુ, રાજુલ ઝરતી આંખડીયાં ॥ ૨૦ ॥ ૪ ॥ રાજુલ છેર ચલે ગિરનારે, નેમ યુગલ કેવલ વરીયા ર૦ રાજિમતિ પણ દીક્ષા લીની, ભાવના રગ રસે ચડીયાં॥ ૨૦૫૫ ॥ કૈવલ લઇ કરી ગતિ સિધારે, દંપતી માહન વેલડીયાં ॥ ૨૦ ॥ શ્રી શુભ વીર અચલ ભઈ જોડી, માહરાય શિર લાકડીયાં ॥ ૨૦ ॥ ૬ ॥ ઇતિ ।
||