________________
છે અથ શ્રી કુંથુનાથ ચૈત્યવંદન છે
લવસત્તમ સુરભવ તજી, ગજપુર નયર નિવાસ રાક્ષસગણ કૃતિકા જની, કુંથુનાથ વૃષરાશિ / ૧ / સોલ વરસ છઘસ્થમાં, જિનવર નિ છાગ ઘાતિકર્મ ઘાતે કરી, તિલક તલે વીતરાગ ૨ શેલેશી. કરણે કરી એ, એક સહસ પરિવાર શિવમંદિર સિધાવતા, વાર ઘણું હુંશીયાર | ૩ | ઈતિ
. . અથ થાચ પ્રારબ્ધતે છે
વશી કુંથુ વ્રતી તિલક જગતિ, મહિમા મહતી નત ઈદતતી | પ્રથિતાગમ જ્ઞાનગુણા વિમલા, શુભવીર મતા ગાંધર્વ બલા ઈતિ
છે અથ અરનાથ ચૈત્યવંદન ઠાણ સટ્વટ્ટ થકી ચવ્યા, નાગપુરે અરનાથ રેવતી જન્મ મહોત્સવા, કરતા નિર્જર નાથ ૧ / જયકર યોનિ ગજવરૂ, રાશિ મીન ગણદેવ | ત્રણ્ય વરસમાંથિર થઈ, ટાલે મેહની ટેવ ૨ પામ્યા અંબ તરૂ તલે