________________
તલે એ, પામ્યા અંતર જાણ છે વીર કરમને ક્ષય કરી, નવ શતશું નિરવાણ / ૩ / ઈતિ |
છે અથ થાય મારભ્યતે | શાંતિ જિનેસર સમરીયે એ દેશી | શાંતિ અહંકર સાહિબે, સંયમ અવધારે I સુમતિને ઘરે પારણું, ભવપાર ઉતારે વિચરંતા અવની તલે, તપ ઉગ્રવિહારે જ્ઞાન ધ્યાન એક નથી, તિર્યચને તારે ૧૫ પાસ વીર વાસુપૂજ્યને, નેમ મલ્લીકમારી રાજ્ય વિહણ એ થયા, આપે વ્રતધારી ! શાંતિનાથ પ્રમુખ સવિ, લહી રાજ્ય નિવારી મલ્લી નેમ પરણ્યા નહીં, બીજા ઘરબારી | ૨ | કનક કમલ પગલાંઠ, જગશાંતિ કરી જે રણ સિંહાસન બેસીને, ભલી દેશના દીજે ગાવંચક પ્રાણીયા, ફલ લેતા રીજે પુષ્પરાવર્તના મેઘમાં, મગસેલ ન ભીંજે ૫ ૩. કેડવદન શુકરારૂ, શ્યામ રૂપે ચાર / હાથ બીજોરું કમલ છે, દક્ષિણ કર સાર જક્ષ ગરૂડ વામ પાણીએ, નકુલાક્ષ વખાણે II નિવણીની વાત તે, કવિ વીર તે જાણે છે કે I ઈતિ