________________
છે અથ થાય પ્રારંભ છે | ચોપાઈની ચાલ ! વિમલનાથ વિમલ ગુણ વર્યો, જિનપદ ભેગી ભવ નિસ્તર્યા . વાણી પાંત્રીશ ગુણ લક્ષણી, છમ્મુહ સુર પ્રવરા જક્ષણો ૧ . ધતિ છે અથ શ્રી અનંતનાથ ચૈત્યવંદન છે - દેવલોક દશમા થકી, ગયા અયોધ્યા ઠામ હસ્તિ
નિ અનંતને, દેવ ગણે અભિરામ / ૧ રેવતીએ જમ્યા પ્રભુ, મીનરાશિ સુખકાર ગૂણ્ય વરસ છદ્મસ્થમાં, નહિ પ્રક્ષાદિ ઉચ્ચાર / ૨ / પીંપલ વૃક્ષે પામીયા એ, કેવલ લક્ષ્મી નિદાન સાત સહસશું શિવ વર્યા, વીર કહે બહુમાન ૩ ઇતિ
છે અથ થાય પ્રારભ્યતે |
છે વસંતતિલકા વૃત્તમ્ જ્ઞાનાદિકા ગુણવરાનિવસંત્યતંતે, વજી સુષમહિતે જિનપાદપ . ગ્રંથાઈ વે મતિવરા પ્રતિ સ્મ ભત્યા, પાતાલચકશિ સુરી, શુભ વીર દક્ષા
–૦૦૦૦0૭૦૦૦૦