________________
ઉપર
ઉપગારી અરિહા પ્રભુ રે, લેક લેકત્તરા નંદ રે ! ભવિયાં , ૧ ભાવે ભજે ભગવંત મહિમા અતુલ, અનંતરે / ભવિયાં ભાવે એ આંકણી / તિગ તિગ આરક સાગરૂરે, કડાકોડી અઢારા યુગલા ધર્મ નિવારી રે, ધર્મ પ્રવર્તન હારે | ભ૦ / ૨ / જ્ઞાના તિશયે ભવ્યના રે, સંશય છેદનહાર દેવ ના તિરિ સમઝીયા રે, વચનાતિષય વિચાર કરે છેભ૦ | ૩ | ચાર ઘને મધવા સ્તવે રે, પૂજાતિશય મહંત પંચધને જન, ટલેરે, કષ્ટ એ તૂર્ય પ્રસંત રે Iભગા ૪ યોગ ક્ષેમકર જિનવરૂ રે, ઉપશમ ગંગા નીર પ્રીતિ ભક્તિપણે કરી રે, નિત્ય નમે શુભ વીર રે ભ૦ પ ા ઈતિ સ્તવન પછી જયવીયરાય અર્ધા કહેવા . ઈતિ અહીં ખમાસમણ ઇચ્છાકારેણ શ્રી અજિતનાથજિન આરાધનાર્થ |ચિત્યવંદન કરૂં. .
છે અથ અજિતનાથ ચૈત્યવંદન પ્રારંભઃ |
આવ્યા વિજયે વિમાનથી, નગરી અયોધ્યા ઠામ, માનવ ગરિખ રહિણી, મુનિ જનના વિશ્રામ ના