________________
૫
૫
।। અથ ચેાથા જોડા પ્રારંભ ૫ ॥ ત્યાં પ્રથમ પહેલું ચૈત્યવંદન કહે છે વૈદર્ભ દેશ મિથિલાપુરી, કુંભ નૃપતિ કુલભાણુ n પુણ્યવહી મલ્લિ તમા, ભવિયણ સુઝાણું ॥ ૧ વિશ ધનુષની દેહડી, નીલ વરણ મનેાહાર ॥ કુંભ લંછન કુંભની પરે, ઉતારે ભવ પાર ॥૨॥ મૃગશીર શુદ્ઘિ એકાદશી એ, પામ્યા પંચમ નાણુ ॥ તસ પદ પદ્મ વંદન કરી, પામેા શાશ્વત ડાણ ॥ ૩ ॥ ઇતિ પ્રથમ ચૈત્યવંદન ॥
૫ અથ દ્વિતિય ચૈત્યવંદન
પહેલુ ચેાથું પાંચમુ, ચારિત્ર ચિત્ત આવે ॥ ક્ષપક શ્રેણી જિનજી ચઢી; ધાતિકર્મ ખપાવે ॥ ૧ ॥ દીક્ષા દિન શુભ ભાવથી, ઉપન્યું કેવલ નાણુ ॥ સમવસરણસુરવરરચે, વિસધ મંડાણ ॥ ૨ ॥ વરસ પંચાવન સહસનું એ, જિનવર ઉત્તમ આય તસપદ પદ્મ નમ્યા થકી, ચિદ્રુપ ચિત્ત હાય ॥ ૩ ॥ ઈતિ દ્વિતિય ચૈત્યવદન ॥