________________
૫૮૦. લજ્ઞાન લસું જિર્ણ, દીવાલી પરભાત | જ્ઞાન વિમલ કહે જેહના, નામ થકી સુખશાત / ૧ /
છે અથ દ્વિતીય ચૈત્યવંદન છે
ઇંદ્રભૂતિ પહિલે ભણું, મૈતમ જ નામા ગેબર ગામે ઊપન્યા, વિદ્યાના ધામ પંચ સયા પરિવારશું, લેઈ સંયમ ભાર . વરસ પચાસ ગૃહે વસ્યા, વ્રતે વર્ષજ ત્રીશ . બાર વરસ કેવલ વર્માએ, બાણું વરસ સવિ આય નય કહે મૈતમ નામથી, નિત્ય નિત્ય નવનિધિ થાય ૩
છે અથ પ્રથમ થઈ જોડે છે ઇંદભૂતિ અનુપમ ગુણ ભર્યા જે મૈતમ ગેત્રે અલંક્ય પંચરાત છાત્રશું પરિવર્યા, વીર ચરણ લહી ભવજલ તર્યા . ૧ચઉ આઠ દશ દેય જિનને સ્તવે, દક્ષિણ પશ્ચિમ ઉત્તર પૂર આ સંભવ આદિ અષ્ટાપદ ગિરિયે વલી, જે ગૌતમ વદે લલીલલી ર ત્રિપદિ પામીને જેણે કરી, દ્વાદશાંગી સકલ ગુણે ભરી દીયે દીક્ષા તે લહે કેવલસિરિ, તે મૈતમને રહું