________________
- પ૭૪ પાલિ ફસિઅં તીરિઅ કિદિએ આરાહિ જ ચ ન આરાહિઅં, તસ્સ મિચ્છામિ દુક્કડં. કા
અથ પચ્ચખાણ પારવાને વિધિ. પ્રથમ ઈરિયાવહિયં પડિક્કમીએ, યાવત જગચિંતામણીનું ચૈત્યવંદન જયવીરાય સુધી કરવું, પછી મન્ડજિણાણુની સક્ઝાય કહી મુહપતિ પડિલેહવી. ઈચ્છામિખમાસમણે ઈચ્છકાર પચ્ચખાણ પા તહત્તિ, એમ કહી જમણે હાથ કટાસણું ચરવળા ઉપર થાપી એક નવકાર ગણી પચ્ચખાણ કર્યું હોય તે કહી પરવું તે લખીએ છીએ.
ઉગસુરે નમુક્કારસહિએ રિસિંસારસિં ગંઠસહિઅં મુકૃસહિઅં પચ્ચખાણ કર્યું ચઉવ્યિહાર આંબિલ નિવિ એકાસણું બેઆસણું કર્યું તિવિહાર પચ્ચખાણું ફાસિએ પાલિ સહિ તીરિઅ કિટ્રિઅંઆરાહિએ જંચ ન આરાહિય તસ્સ મિચ્છામિ દુક્કડં.