________________
૫૫૮
ઢાલ પાંચમી. રાગ ધોરણ છે પાંચસે કુંમરને મેલીયા રે, નાટિક કરવા જેહ, લેઈ આષાઢ આવ રે, ગુરૂ પાસે ગુણ ગેહ રે | ૧ | ગુરૂ આજ્ઞા ધરો છે માયા પિંડ નિવારો રે, મમતા પરિહરો છે આષાઢે વ્રત આદર્યું રે, પાંચસે વિલિ રે કુમાર છે પાપ આલેઈ આપણું રે, પાલે નિરતિચારો કરે છે ગુરૂ૦ મે ૨ | દેઈ ભવિયણને દેશના રે, વિચરે દેશ વિદેશ છે પાંચસૅ મુનિ પરીવારસ્યું રે, તપ જપ કરે અસેસરે છે ગુ૦ છે ૩ છે અણસણ લેઈ અનિમિષ થયે રે, આષાઢ મુનિ તેહ છે પિંડવે કૃદ્ધિની વૃત્તિમાં રે, ઈમ સબંધ છે એહે રે ! ગુરુ છે માયા પિંડ મત લિજિચે રે, ધરિએ ગુરૂના રે વયણ છે જુઓ આષાઢાની પરે રે, ફરિ લહ્યો વ્રત રયણે ગુરુ પો શ્રીપુનિમગચ્છ ગુણ નિલ રે, પ્રધાન સાષા કહેવાય છે કૃત અભ્યાસ પરંપરા રે, પુસ્તકના સંપ્રદાયે રે ગુવો ૬ વિચક્ષણ શ્રાવક શ્રાવકા રે, સાંભળે સુનિસદિસ | શ્રી મહીમા પ્રભસૂરિને રે, ભાવ રત્ન સુજગીસે રે ગુરુ છે
શ્રી આસાઢાભૂતિની સઝાય સંપૂર્ણ.